IMG 20200810 WA0000

જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMS ના રાજકોટ કેન્દ્રમાં નિમણુંક

IMG 20200810 WA0000

જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMS માં નિમણુંક થઈ છે

રિપોર્ટ: જગત રાવલ

રાજકોટ પાસે સાકાર થઇ રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે મલ્ટીસ્પેશ્યાલીટી-સુપર સ્પેશ્યાલીટી તબીબી સેવા માટેના ખૂબ મહત્વના અને આશિર્વાદરૂપ સરકારી કેન્દ્ર ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ ,AIIMS ના કેન્દ્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા સંસદસભ્ય પૂનમબેન માડમ ની કેન્દ્ર સરકાર દ્વારા સભ્યપદે નિમણુંક કરવામાં આવી છે.

પૂનમબેન ની નિમણુંક ના સમાચાર થી દ્વારકા અને જામનગરમાં તેમના સમર્થકો તેમજ પાર્ટી ના આગેવાનો દ્વારા તેમના શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *