જામનગરના જોડિયા ગામે કોરોના સામે કવચ રૂપી આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરાયું.
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૬ સપ્ટેમ્બર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ નિયામક ની કચેરી ગાંધીનગર વિભાગીય નાયબ નિયામક ની કચેરી રાજકોટ તથા જિલ્લા વિકાસ અધિકારી જામનગરના માર્ગદર્શન નીચે … Read More