Mata Mahagauri: જાણો, દુર્ગાપૂજાનાં આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન
Mata Mahagauri: નવરાત્રિનું મહાપર્વ વિદાય લેવાની તૈયારીમાં છે. જોતજોતામાં નવલી નવરાત્રિની આઠમ પણ આવી ગઈ. આઠમનાં દિવસે માતાની આરાધનાની સાથે પૂજા-અર્ચના, જપ, તપ, ઉપવાસ, હવન અને ખાસ તો નૈવેદ્યનું વિશેષ … Read More