MX Takatak લોન્ચ કરે છે માય હોમ- એન ઈન્ફ્લુએન્સર કોલેબોરેટિવ સ્પેસ, જે ભારતના ટોચના કન્ટેન્ટ ક્રિયેટરોની યજમાની કરશે

MX Takatak: મુંબઈ અને દિલ્હીમાં લક્ઝુરિયસ રેન્ટલ સાથે આ પહેલમાં 15 નવા ઈન્ફ્લુએન્સરો દરેક સપ્તાહે એકત્ર આવીને એક છત હેઠળ કેચી કન્ટેન્ટ નિર્માણ કરશે મુંબઈ,21માર્ચ: શોર્ટ વિડિયો એપ્સ તેના ડિજિટલ … Read More