Rashmika Mandanna: રશ્મિકા મંદાનાનો દમદાર અંદાજ, ‘માયસા’ના ગીત ‘ઓ માયસા રે’થી વધી ઉત્સુકતા
Rashmika Mandanna: અભિનેત્રીએ ગીતને યુદ્ધની લલકાર, પીડા અને આક્રોશની ચીસ ગણાવ્યું; ફિલ્મ 27 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ મનોરંજન ડેસ્ક, 03 નવેમ્બર: Rashmika Mandanna: અભિનેત્રી રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ ‘માયસા’ને લઈને … Read More
