New 108 Ambulance: 100 નવી ‘108 એમ્બ્યુલન્સ’ અને 38 નવી ICU ઓન વ્હીલ્સને ફ્લેગઓફ આપી ઋષિકેશ પટેલે કરાવ્યું પ્રસ્થાન

ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં થયો વધારો New 108 Ambulance: ગાંધીનગર ખાતેથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૧૦૦ નવી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ અને ૩૮ નવી ICU ઓન વ્હીલ્સને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું ગાંધીનગર, … Read More