Rain Alert: 🌦️ 18 રાજ્યોમાં હવામાનનો પલટો? વરસાદ અને 60 કિમીની ઝડપે પવનનું એલર્ટ, જાણો તમારા રાજ્યનું અપડેટ

Rain Alert: IMDના પૂર્વાનુમાન મુજબ પૂર્વ, મધ્ય, દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને પવનની અસર જોવા મળી શકે છે; ગુજરાતમાં હાલ કોઈ નોંધપાત્ર હવામાન ફેરફારની આગાહી નથી. … Read More