Crop Credit Scheme: ખેડૂતોને ઝીરો ટકા પાક ધિરાણ યોજના હેઠળ, રૂ. 417 કરોડની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવાશે

Crop Credit Scheme: આગામી 100 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 417 કરોડની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવાશે: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ Crop Credit Scheme: રાજયની આશરે 5,000 જેટલી પેકસ, મિલ્ક … Read More