Rescue in Amreli district: અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ; નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત રીતે ખસેડવામાં આવ્યા
Rescue in Amreli district: પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા ખાનગી બસમાં સવાર હતા તેવા … Read More