આરોગ્ય કર્મીઓ પર આશિર્વાદ અને પ્રેમની વર્ષા કરીને વિદાય લેતા દર્દી નારાયણ

સમસર કોવીડ કેર સેન્ટરના આરોગ્ય કર્મીઓ પર આશિર્વાદ અને પ્રેમની વર્ષા કરીને વિદાય લેતા દર્દી નારાયણ “મેડીકલ સ્ટાફે દિકરાની જેમ મારી સેવા કરી છે”:  કિશોરચંદ્ર ચાંદરાણી “અંતે સિવિલ હોસ્પિટલની સારવારથી … Read More

કોરોના પોઝિટિવ દર્દીઓના મનમાં સકારાત્મક ઉર્જાના સંચાર માટે રાજકોટ માહિતી કચેરીની અનોખી પહેલ

સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કોરોનાના દર્દીઓ જ્ઞાનવર્ધક પુસ્તકો, અખબારો, સામયિકો વાંચી કરે છે સમય પસાર કોરોના પોઝિટિવ દર્દીઓના મનમાં સકારાત્મક ઉર્જાના સંચાર માટે રાજકોટ માહિતી કચેરીની અનોખી પહેલ કોવિડ કેર સેન્ટરમાં … Read More

અશ્રુ ભીની આંખે સિવિલના આરોગ્ય યોધ્ધાઓની સેવાને સલામ કરતા કોરોના દર્દીના સ્નેહીજનો

  આરોગ્ય કર્મીઓને ભગવાન કહીને આભાર માનતા બાવન વર્ષીય ગોવિંદભાઈ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૭ સપ્ટેમ્બર: કોઈપણ પરિવારનો માળો ન વિખરાઈ તે માટે આરોગ્ય કર્મીઓ રાઉન્ડ ધી કલોક … Read More

દર્દીઓના ફેફસાને મજબુત કરવા હાથ ધરાયો “સ્પાઈરોમેટ્રી કસરત” નો નવતર પ્રયાસ

રાજકોટના કોવીડ કેર સેન્ટરોમાં દર્દીઓના ફેફસાને મજબુત કરવા હાથ ધરાયો “સ્પાઈરોમેટ્રી કસરત” નો નવતર પ્રયાસ કોરોનાના દર્દીઓની શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને લયબધ્ધ કરવા ફિઝિયોથેરાપીસ્ટોના માર્ગદર્શનમાં કરાવવામાં આવી રહી છે બ્રિધીંગ એકસરસાઈઝ ૫૦ વર્ષથી વધુ … Read More

પી.પી.ઈ. કીટમાં પરસેવે તરબોળ તબીબો સાચા અર્થમાં તારણહાર સાબિત થયા છે:કિશોરભાઈ મકવાણા

સમરસ કોવિડ કેર સેન્ટરના સ્ટાફની નિસ્વાર્થ સેવા અને અવિરત કામગીરીના પરિણામે દર્દીઓ ઝડપથી સાજા થાય છે: શ્યામજીભાઈ મકવાણા અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: કોરોનાના સંક્રમણ વચ્ચે સતત કાર્યરત કોરોના … Read More

બેન મને બ્લડપ્રેશર છે એમાંય કોરોના….મને કંઈક થઈ જશે તો?

બ્લડપ્રેશર અને ડાયાબિટીસની સાથે કોરોનાની બીમારી ધરાવતા અનેક દર્દીઓને ભયમુક્ત કરતા આયુર્વેદિક ફિઝિશ્યન ડો. સોહીના માંકડ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: “ડરવાની જરૂર નથી ભાઈ.., જો આમ ને આમ ડરશો તો કોરોના … Read More

સિવિલે મને નવજીવન આપ્યું છે, જયારે પણ જરૂર પડશે પ્લાઝ્મા ડોનેટ કરીશ- બીજી વાર પ્લાઝ્મા ડોનેટ કરતા હનીફ ખીરા

રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: સિવિલ હોસ્પિટલે મને ૧૭ દિવસ રાખ્યો અને મારી સારવાર કરી કોરોનમાંથી સાજો કરી નવજીવન આપ્યું છે, તેનું ઋણ ચૂકવવા હું કંઈ પણ કરી શકું…  આ શબ્દો છે બે મહિનામાં બીજી … Read More

દર્દીઓની સારવારમાં વિક્ષેપ ઉભો ન થાય માટે બાયોમેડીકલ ઈજનેરો અહર્નિશ સેવારત

તબીબી ક્ષેત્રના યંત્રોની સર્વિસરીપેરીંગ કાર્ય કરી માનવ જીવ બચાવવાના યજ્ઞમાં આહુતિ આપતા બાયોમેડીકલ ઈજનેર સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: દર્દીઓની ઉત્તમ સારવાર માટે નિષ્ણાત-નિપુણ તબીબો ઉપરાંત મેડીકલ ક્ષેત્રના સાધનયંત્રો એટલા જ અનિવાર્ય છે. દર્દીઓને સારવાર આપવામાં અનેક આધુનિક મશીનો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. ત્યારે કોરોના મહામારીમા ઘણાં દર્દીઓ હ્રદયરોગ, ડાયાબીટીસ વગેરે ગંભીર બીમારીથી પીડાતા હોય છે. ત્યારે તેમની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા યંત્રોસાધનોની સમયાંતરે સર્વિસ અને મરામત કરવી ખૂબ જ જરૂરી હોય છે. આ કોરોના મહામારીમાં આધુનિક મેડિકલ સાધનો-યંત્રોનું ૮ જેટલા બાયોમેડીકલ ઈજનેરો દિવસ-રાત ખડેપગે સર્વિસ અને મરામતનું કાર્ય કરી રહ્યા છે અને આ સંકટના સમયમાં માનવજીવન બચાવવમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાયોમેડીકલ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા બિલીમ અખ્તર કહે છે કે, આઈસીયુKTCHI ના યંત્રોની સર્વિસ અને મરામતનું  કાર્ય 24 X 7 અમારી ટીમ કરી રહી છે. કોરોના મહામારીમાં ગંભીર રોગથી પીડાતા ઘણાં દર્દીઓના જીવ જોખમમા મુકાયેલા હોય છે. ત્યારે આ યંત્રોની વ્યવસ્થિત જાળવણીની જવાબદારી અમારા શિરે રહેલી હોય છે. દર્દીઓની સારવારમાં કોઈ પણ વિક્ષેપ ઉભો ન થાય તેની સતત તકેદારી લેવામાં આવી રહી છે.   કોવિડનોન કોવિડના કોઈ પણ વોર્ડમાં આવેલ યંત્રોમાં ખામી સર્જાય તો, ત્વરિત મોબાઈલટેલીફોનના માધ્યમથી અમારી ટીમને જાણ કરવામાં આવે છે. જેથી અમારી ટીમ દ્વારા ત્વરિત આ મેડીકલ ઉપકરણોની સર્વિસમરામત કરી મશીનને પૂર્વવત કરવામાં આવે છે. આમ, આ તબીબી ઉપકરણો ખામી સર્જાવાના સમયે  ત્વરિત પ્રતિભાવ આપી તેનું સત્વરે રીપેરીંગ કરવામાં  આવે છે. જેથી કોરોનારૂપી આવી પડેલા આ સંકટમાં મહામૂલી માનવજીંદગી બચાવી શકાય. તેમ  શ્રી બેલીમે ઉમેર્યું હતું. loading…

રાજકોટ સિવિલ હોસ્પિટલમા ઓક્સીજન વપરાશમાં નોંઘપાત્ર ઘટાડો: એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ

હોસ્પિટલનુ ભારણ ઘટવાની સાથે દર્દીઓની તબિયત સુધારા પર એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી હેતલકુમાર ક્યાડાએ આપી જાણકારી સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: રાજ્ય સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ અને … Read More

આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા

સિવિલ હોસ્પિટલના તમામ આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા કિશોરભાઈ ડૉક્ટર્સનો જુસ્સો બુલંદ કરવા પીપીઈ કીટ પહેરી આભાર દર્શનનું પોસ્ટર લઇ રાજકોટના વિસ્તારોમાં ફરશે એકવાર પીપીઈ કીટ … Read More