મધર ટેરેસા બનીને બાળકો અને વડીલોની સેવા કરી રહી છે નર્સ બહેનો
રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ નર્સ બહેનોના અસીમ પ્રેમ અને સારવારથી કોરોનાને હરાવતો ૮ વર્ષીય હર્ષ હર્ષ બેટા, તને લીબું સરબત આપું ? ના નર્સ દીદી મને પહેલા તમારી સાથે ગેમ્સ રમવી છે, પછી હું લીબું સરબત પી લઈશ. અરે પાકું બેટા ! પણ પહેલા જો હું બીજા લોકોને તપાસીને આવું પછી તારી સાથે ગેમ્સ રમીશ. પણ ત્યાં સુધીમાં તું … Read More