cyclone effect in gujarat:વાવાઝોડામાં ગુજરાતના 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, આ 12 જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર નોંધાઇ..!
ગાંધીનગર, 19 મેઃcyclone effect in gujarat: વાવાઝોડા તાઉતેએ ગુજરાતના ૧૨ જીલ્લામાં વધારે તારાજી સર્જી છે.બુધવારે ગાંધીનગર સ્થિત એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં કુલ ૪૫ લોકોએ વાવાઝોડામાં જીવ ગુમાવ્યા … Read More
