Ind vs Aus:બેટિંગ દરમિયાન ઇજા થતા જાડેજા સિરીઝમાંથી બહાર, આ ફાસ્ટ બોલરને મળ્યું ટીમમાં સ્થાન
અમદાવાદ, 05 ડિસેમ્બરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટી-20 સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મમાં ચાલી રહેલ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. … Read More