Surat exam center: S.S.C./H.S.C પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ

Surat exam center: પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે તા.૧૫ જુલાઈ રાત્રીના ૧૨:૦૦ વાગ્યાથી … Read More