Shubman Gill: શુભમન ગિલ સૌથી મોટી ટેસ્ટ ઈનિંગ રમનાર ભારતીય કેપ્ટન બન્યો, ડબલ સેન્ચ્યુ ફટકારતા 269 રન કર્યા
Shubman Gill: વિરાટ કોહલીનો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો સ્પોર્ટ્સ ડેસ્ક, 04 જુલાઇઃ Shubman Gill: ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગીલે બર્મિંગમના એજબેસ્ટનમાં રમાઈ રહેલી ટેસ્ટમાં નવો જ કિર્તિમાન બનાવ્યો છે. એજબેસ્ટમાં … Read More