Draupadi murmu

President oath live: અહીં જુઓ દેશ ની 15મી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો લાઇવ શપથ સમારોહ…

President oath live: દ્રૌપદી મુર્મુ દેશની આઝાદી પછી જન્મ લેનારી પ્રથમ અને ટોચના પદ પર બિરાજમાન સૌથી યુવા રાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 25 જુલાઇ: President oath live: નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દેશના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલયના શપથ લેશે. શપથ લેવાની સાથે જ મુર્મુ દેશના 15માં રાષ્ટ્રપતિ બનશે. સાથે જ તે દેશની આઝાદી પછી જન્મ લેનારી પ્રથમ અને ટોચના પદ પર બિરાજમાન સૌથી યુવા રાષ્ટ્રપતિ હશે. અહીં જુઓ દ્રૌપદી મુર્મુની લાઇવ શપથ સમારોહ….

આ પણ વાંચો: Weekly Horoscope: આગામી સપ્તાહમાં ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય, વાંચો મેષથી મીન સુધીની સ્થિતિ

Gujarati banner 01