5 March Russia Ukraine War

5 March Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા કરાશે સીઝફાયર

5 March Russia Ukraine War: યુક્રેનના 2 શહેરોમાં સીઝફાયર કરવાની મહત્વની જાહેરાત કરાઇ

નવી દિલ્હી, 05 માર્ચઃ 5 March Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા આ યુદ્ધ વચ્ચે રશિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે. રશિયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે. સવારના 11:30 વાગ્યાથી સીઝફાયરની જાહેરાત કરાઇ છે. યુક્રેનના 2 શહેરોમાં સીઝફાયર કરવાની મહત્વની જાહેરાત કરાઇ છે.