Baby

ત્રણ પ્રાઇવેટ પાર્ટ સાથે જન્મ્યું આ બાળક(Born baby), ડોક્ટરોએ કહ્યું કે તેમણે આવો પ્રથમ કિસ્સો જોયો- વાંચો વિગતે

Born baby

નવી દિલ્હી, 03 એપ્રિલઃ ઇરાકમાં એક બાળક ત્રણ જનનાંગો સાથે જન્મ્યું(Born baby) છે. ડોક્ટરોએ કહ્યું કે તેમણે આવો પ્રથમ કિસ્સો જોયો છે, જેમાં કોઇ બાળક પાસે એકથી વધુ પ્રાઇવેટ પાર્ટ છે. સામાન્ય રીતે હાથ અને પગની આંગળીઓની સંખ્યા ઘટી અથવા વધી શકે છે. પરંતુ જનનાંગોના કેસમાં તેમણે આવું પ્રથમવાર જોયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ બાળકનો જન્મ ઇરાકના ઉત્તરી ભાગમાં મોસુલ પાસે થયો છે. તેમણે કહ્યું કે આ બાળક સાથે ચમત્કાર જેવું થયું છે. આ બાળકના ત્રણમાંથી એક જનનાંગ 2 સેમી લાંબું છે, તો બીજી એક સેમી. જોકે આ મુખ્ય જનનાંગો સાથે હતું. પરંતુ આ ઘટના સામાન્ય નથી. એટલે કે કોઇ શારીરિક કાર્યમાં સામેલ ન થઇ શકે. એવામાં ડોક્ટરોએ કહ્યું કે તેને બે વધારાના જનનાંગોને ઓપરેશન બાદ હટાવવામાં આવશે.

ADVT Dental Titanium

ડોક્ટરોનું કહેવું છે કે આમ પ્રેગ્નેસી દરમિયાન કોઇ સમસ્યાના લીધે થઇ શકે છે અથવા તેના મટે પારિવારિક અનુવાંશિક ઇતિહાસ પણ જવાબદાર હોઇ શકે છે. આ બાળકના ત્રણ જનનાંગો સાથે જન્મની ઘટના દુર્લભ છે, પરંતુ આ પહેલો કેસ નથી. આ સુપરનૂમેરરી (Supernumerary penises occur) નો મામલો કહે છે. દુનિયાભરમાં 50 થી 60 લાખ બાળકોના જન્મમાં આવો કિસ્સો જોવા મળે છે. જોકે અત્યાર સુધી દુનિયાભરમાં બે જનનાંગોની સાથે જન્મની લગભગ 100 કેસ સામે આવી ચૂક્યા છે, પરંતુ ત્રણ જનનાંગોની સાથે જન્મ(Born baby)નો આ પહેલો કિસ્સો છે. 

Whatsapp Join Banner Guj

ઇરાકી બાળકના મામલે વૈજ્ઞાનિકોએ ટ્રાઇફાલિયા (triphallia) નું નામ આપ્યું છે. આ વિશે એક ઇન્ટરનેશનલ કેસ સ્ટડી પણ પ્રકાશિત થઇ ચૂકી છે. જે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સર્જરીમાં છપાઇ હતી. આવો પ્રથમ કિસ્સો ભારતમાં 2015માં સામે આવ્યો હતો. જોકે આ કિસ્સામાં વધુ ડોક્ટરી પુરાવા મળ્યા ન હતા. 

આ પણ વાંચો….

વધતા કોરોના કેસને લઇને સરકારે આરોગ્ય કર્મચારી(medical staff leaves)ઓની એપ્રિલની તમામ રજાઓ કરી દીધી રદ્દ- વાંચો સંપૂર્ણ અહેવાલ