Gaurav Vallabh Join BJP: કોંગ્રેસના નેતા ગૌરવ વલ્લભનું હૃદય પરિવર્તન, ભાજપમાં જોડાયા
Gaurav Vallabh Join BJP: હું સવાર-સાંજ સનાતન વિરોધી નારા લગાવી શકતો નથી: ગૌરવ વલ્લભ
દિલ્લી, 04 એપ્રિલ: Gaurav Vallabh Join BJP: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગૌરવ વલ્લભ હવે ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાથી કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ગૌરવ વલ્લભે કોંગ્રેસને દિશાહીન પાર્ટી ગણાવી હતી.
આ પણ વાંચો:- Watermelon Reduce Weight: ગરમીની સિઝનમાં વજન ઘટાડવામાં મદદ કરશે આ સુપર ફ્રૂટ, પેટ પણ ભરાશે અને સ્કિન પર આવશે ગ્લો!
ગૌરવ વલ્લભની સાથે બિહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અનિલ શર્માએ પણ ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું. ગઈકાલે જ બોક્સર વિજેન્દ્ર સિંહ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ગૌરવ વલ્લભ કોંગ્રેસના જાણીતા રાષ્ટ્રીય પ્રવક્તા હતા.
ગૌરવ વલ્લભે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરોकांग्रेस पार्टी आज जिस प्रकार से दिशाहीन होकर आगे बढ़ रही है,उसमें मैं ख़ुद को सहज महसूस नहीं कर पा रहा.मैं ना तो सनातन विरोधी नारे लगा सकता हूं और ना ही सुबह-शाम देश के वेल्थ क्रिएटर्स को गाली दे सकता.इसलिए मैं कांग्रेस पार्टी के सभी पदों व प्राथमिक सदस्यता से इस्तीफ़ा दे रहाहूं pic.twitter.com/Xp9nFO80I6
— Prof. Gourav Vallabh (@GouravVallabh) April 4, 2024