cancel train 2

Demu Trains Canceled: વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

Demu Trains Canceled: 9 સપ્ટેમ્બર ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

રાજકોટ, 08 સપ્ટેમ્બર: Demu Trains Canceled: ટેકનિકલ કારણોસર, 9 સપ્ટેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર

2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર

3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર

4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર

5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર

6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર

7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી

8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી

9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી

10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી

11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી

12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી

રેલ યાત્રીઓ તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો