Love Poetry: પ્રેમ, વિરહ અને યાદોની મીઠી વેદના
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોLove Poetry: હોય એક એવી વ્યક્તિ જેનાં વિશે કહી ના શકો,
સાથ હોય ના હોય એની યાદ વગર રહી ના શકો.
પ્રેમ તો પ્રેમ છે જુદાઈ વિરહ શું એ તો મીઠી યાદ,
રડી તો શકો તમે એકલતામાં પણ રડાવી ના શકો.
ને આમ પણ કોણ પૂછશે અને ક્યાં સુધી તમને,
તમે તમારા મનમાં ઉઠતા પ્રશ્નોને દબાવી ના શકો.
કેવો હતો સાથ અને કેવો છે આ વિરહ જુવો તો,
ફરિયાદોને તમે ફરી યાદ સિવાય વિતાવી ના શકો.
‘રાહગીર’ તને પ્રેમ થયો છે કોઈ દિવસ એ તો કહે,
આમ લખાણ વંચાવી અમને તમે બનાવી ના શકો.
💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery | 💳 Online Pay & Save | 🔄 Easy Returns
આ પણ વાંચો:- Ahmedabad Development: અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનના રસ્તા પહોળા થશે
