રાજ્યની ખબર ન્યુ રાણીપ માં જવેલર્સ માં થયેલી 45 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો Input Team January 14, 2021 અમદાવાદ ન્યુ રાણીપ માં જવેલર્સ માં થયેલી 45 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે આરોપીની કરી ધરપકડ 45 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. જવેલર્સ ના માલીક નો પીછો કરી ને એક્ટિવ માંથી જવેલર્સ ની દુકાનની ચાવી ની ચોરી કરી ને આપ્યો હતો અંજામ