Screenshot 20210105 144026 9

અમદાવાદમાં કાપડ બનાવતી કંપનીમાં આગ લાગી.

અમદાવાદમાં કાપડ બનાવતી કંપનીમાં આગ લાગી. નારોલની બાલકૃષ્ણ ટેક્સટાઇલમાં આગ લાગતા ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.