Tejas exp cancel: તેજસ એક્સપ્રેસ 06 આગસ્ટ સુધી રદ રહેશે
Tejas exp cancel: અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 06 આગસ્ટ 2021 સુધી રદ કરવામાં આવી છે.
અમદાવાદ , ૨૯ જૂન: Tejas exp cancel: વર્તમાનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારી ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને IRCTC ના અનુરોધ પર અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલવા વાળી 82901/82902 અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 06 આગસ્ટ 2021 સુધી રદ કરવામાં આવી છે.