Gujarat 1

Ambaji awas yojana: અંબાજી તેમજ આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ અને મધ્યમવર્ગના ગરીબ વિચરતી જાતિના પરિવારો માટે આવાસ યોજના

Ambaji awas yojana: અંબાજીના કુંભારીયા 33 જેટલા મકાનો માટે શક્તિ વસાહતો ભૂમિપૂજન બનાસકાંઠા જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવ્યું

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 18 જાન્યુઆરીઃ Ambaji awas yojana: અંબાજી પંથકમાં ભીખમાંગી ગુજારો કરતા તેમજ અતી પછાત એવી અંબાજી તેમજ આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ અને મધ્યમવર્ગના ગરીબ વિચરતી જાતિના પરિવારો માટે અંબાજી નજીક આવેલા કુંભારિયા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના તળે 33 જેટલા મકાનો માટે શક્તિ વસાહતો ભૂમિપૂજન બનાસકાંઠા જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવ્યું છે અંબાજી તેમજ આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને અંબાજી માં શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સેવા કરવામાં આવી રહી છે.

Ambaji 1

અંબાજી ગબ્બર પર્વત પાસે ભીખ માગી ગુજરાન ચલાવતા ૩૩ જેટલા ભરથરી સમાજના પરિવારોને માનભેર પાકા મકાનો માં રહે અને સમાજના અન્ય વર્ગ અને સાથે તાલથી તાલ મિલાવી શકે તેમ જ આ પરિવારના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેમજ પુરૂષો ભિક્ષા થી રીક્ષા ની જગ્યાએ પોતાની જાત ઉપર મહેનતની કમાણી કરી પોતાના સારુ ભાઈ નિર્માણ છે જેથી છે જેથી ભૂમિ પૂજન કુંભારીયા વિસ્તાર માં ખાતે કલેકટર હસ્તે પુજાવીધી કરી 33 મકાનો ના બાંધકામ માટે ખાત્ મુહુર્ત વીધી કરવામા આવી હતી.

Ambaji

આં પણ વાંચો: isudan gadhvis statement: વિજય સુવાળા અને મહેશ સવાણીએ AAP છોડ્યા બાદ, ઇશુદાન ગઢવીએ આપ્યું મહત્વનું નિવેદન

એટલુજ નહી આ 33 મકાનોના બંધકામ માં સરકારી સહાય ઉપરાંત નો જે ખર્ચો થશે તે શક્તિ કેન્દ્ર વડા સેવિકા ઉષાબેન અગ્રવાલ દ્વારા કરવામાં આવનાર છે આ વિસ્તાર ની વિચરતી જાતિના લોકો માનભેર જીવી શકે તેઓનું જીવન તેઓનું જીવન ધોરણ ઉંચુ આવે સંસ્થાનું લક્ષ્ય છે આ પ્રસંગે લાભાર્થીઓ પણ સહીત શક્તિ સેવા કેન્દ્ર મા સંચાલક ઉષાબેન અગ્રવાલ તથા તેમનો પરીવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01