PM expressed his pride in the Indian men hockey team: સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રી એ ભારતીય પુરૂષ હોકી ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો
PM expressed his pride in the Indian men hockey team: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ ભારતીય પુરૂષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી એ ટ્વીટ કર્યું;
“CWG દ્વારા ઉત્સાહિત પ્રદર્શન કરવા અને સિલ્વર મેડલ જીતવા બદલ મેન્સ હોકી ટીમ પર ગર્વ છે. મને વિશ્વાસ છે કે આ ટીમ આવનારા સમયમાં ભારતને ગૌરવ અપાવતી રહેશે અને યુવાનોને હોકીને આગળ વધારવા માટે પણ પ્રેરિત કરશે.