CWG Hockey team

PM expressed his pride in the Indian men hockey team: સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રી એ ભારતીય પુરૂષ હોકી ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો

PM expressed his pride in the Indian men hockey team: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ ભારતીય પુરૂષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી એ ટ્વીટ કર્યું;

“CWG દ્વારા ઉત્સાહિત પ્રદર્શન કરવા અને સિલ્વર મેડલ જીતવા બદલ મેન્સ હોકી ટીમ પર ગર્વ છે. મને વિશ્વાસ છે કે આ ટીમ આવનારા સમયમાં ભારતને ગૌરવ અપાવતી રહેશે અને યુવાનોને હોકીને આગળ વધારવા માટે પણ પ્રેરિત કરશે.

આ પણ વાંચો..Power distribution system: રાજ્ય સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓને કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલયના ૧૦મા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટીંગમાં ‘એ’ પ્લસ ગ્રેડ મળ્યો

Gujarati banner 01