BJP members meeting

BJP members meeting in kamlam: કમલમ ખાતે શરૂ થઇ ભાજપના સભ્યોની બેઠક…

BJP members meeting in kamlam: બેઠકમાં ધારસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવામાં આવશે

ગાંધીનગર, 10 ડીસેમ્બર: BJP members meeting in kamlam: ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર શરૂ થઇ ગઈ છે, જેમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને નીમ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક જારી છે.

અગાઉ કમલમ પહોંચેલા નવા ધારાસભ્યોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓએ તિલક અને પુષ્પવર્ષા કરીને ધારાસભ્યોનું સ્વાગત કર્યું હતું. બેઠકમાં ધારસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવામાં આવશે.

આ પણ વાંચો: PM G-20 state meeting: G-20 સમિટની રાજ્યોની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા વડાપ્રધાન…

Gujarati banner 01