Banner Ronak joshi

Feelings: સૌથી મોટી છે સૌગાત, પરસ્પર સ્મિત…

whatsapp banner

Feelings: સૌથી મોટી છે સૌગાત , પરસ્પર સ્મિત ,
હોઠ મૌન રહે છે , આંસુ બોલે એ જીત.
ઉદાસીના સ્વરનો આરોહ અવરોહ ,
જે હ્નદય ધબકાર સમજે તે પ્રીત.
હજારો ફૂલો ચૂસી રસ કરે એકત્ર ,
જે ગૂંજે દિલમાં તે મધ મીઠું છે ગીત.
વહેતી પળે પળ નવરસ ભરે છે,
ધબકતો હ્નદય લય છે મનમીત .
ઈશ્વરની ઈચ્છા સમજી હસતા રહ્યા ,
એમાં સમાયું છે આપણું પરમ હિત.

આ પણ વાંચો:- Overseas Friends of BJP: અમેરિકાના વિવિધ શહેરોમાં પી એમ મોદીના સમર્થનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન; 400 પાર નો સિંહનાદ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *