Banner Ronak joshi

Our Village: મજા ગામડાની: રોનક જોષી

google news png

Our Village: મજા ગામડાની તો અલગ ઝલક છે,
અલગારી જિંદગીનું મસ્ત ફલક છે.
બાળપણની યાદોનું મધુર ગુંજન ,
જાણે આજે આપણું જીવંત મલક છે.
ક્યાં ગીચ શહેર ? ને ક્યાં મોકળું ગામડું ?
આકાશ અને પાતાળ જેવો ફરક છે.
પ્રકૃતિ તરફ પાછા વળોનો સાદ છે,
હજી પણ સમજવાની ઘણી તક છે.
નગરની હવા ત્યાં કાતિલ ઝેર બની છે,
શાંતિ શુદ્ધ હવાનું જ્યાં ગામ સબક છે.

આ પણ વાંચો:- Dholavira World Heritage Sites: કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

Buyer ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો