અમદાવાદથી દોડતી સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

 અમદાવાદ,૧૪જાન્યુઆરી:પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સગવડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ચાલનારી અમદાવાદ – આગ્રા ફોર્ટ અને અમદાવાદ – ગ્વાલિયર સ્પેશિયલમાં એક વધારાની થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. તેમજ અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: 1. ટ્રેન નંબર 02548/02547 અમદાવાદ – આગ્રા ફોર્ટ – અમદાવાદ સ્પેશિયલ 14 જાન્યુઆરી, 2021 થી આગ્રાથી અને 17 જાન્યુઆરી, 2021 થી અમદાવાદથી એક થર્ડ એસીનો વધારાનો કોચ ઉમેરવામાં આવશે. 2. ટ્રેન નંબર 02247/02248 અમદાવાદ – ગ્વાલિયર – અમદાવાદથી 15 જાન્યુઆરી 2021 થી અને 16 જાન્યુઆરી 2021 ગ્વાલિયરથી એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે. 3.ટ્રેન નંબર 06067/06068 ચેન્નઈ – જોધપુર – ચેન્નઈ સ્પેશિયલ 16 જાન્યુઆરી, 2021 થી ચેન્નાઇથી અને 18 જાન્યુઆરી,2021 થી જોધપુરથી થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે. 4. ટ્રેન નંબર 06734/06733 ઓખા – રામેશ્વરમ – ઓખા સ્પેશિયલમાં 15 જાન્યુઆરી 2021 થી રામેશ્વરમથી અને 19 જાન્યુઆરી 2021 થી ઓખાથી એક થર્ડ એસી અને એક સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે. 5. ટ્રેન નંબર 06337/06338 ઓખા – એર્નાકુલમ – ઓખા સ્પેશિયલમાં 15 જાન્યુઆરી 2021 માં એર્નાકુલમથી અને 18 જાન્યુઆરી 2021 થી ઓખામાં થર્ડ એસી અને સ્લીપર ક્લાસનો કોચ ઉમેરવામાં આવશે.

अहमदाबाद होकर चलने वाली स्पेशल ट्रेनों में जोड़े जाएंगे अतिरिक्त कोच

अहमदाबाद, 14 जनवरी:  पश्चिम रेलवे द्वारा यात्रियों की मांग एवं सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद से चलने वाली अहमदाबाद –  आगरा फोर्ट और अहमदाबाद – ग्वालियर स्पेशल में एक … Read More

आओ मनाये संग त्योहार- ममता कुशवाहा

जश्न त्योहारों का आया महीना माघ कालाया जश्न त्योहारों काछाया खुशी है चारों ओरकट आयी है फसलें घर, आओ मनाये संग त्योहारपोंगल,मकर संक्राति,बिहु ,लोहरी का जश्न धूम-धामउत्सव ए त्योहारों का … Read More

બેટી બચાઓ બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી: જિલ્લા કલેકટરશ્રીએ નવજાત દીકરીના માતાપિતાને મંજુરી પત્ર અર્પણ કર્યો

બેટી બચાઓ બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી: જિલ્લા કલેકટરશ્રીએ નવજાત દીકરીના માતાપિતાને વ્હાલી દીકરી યોજનામાં સમાવેશનો મંજુરી પત્ર અર્પણ કર્યો: જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યાં વડોદરા, ૧૩ જાન્યુઆરી: હાલમાં બેટી બચાઓ,બેટી … Read More

જામનગરમાં કોરોના વેકશીન નો પ્રથમ જથ્થો આવી પોહચિયો, સાંસદ સહિતના મહાનુભાવો એ આવકાર્યો..

પ્રથમ તબક્કે ૮ સેન્ટર જેમાં પાંચ કોર્પોરેશન અને ત્રણ પંચાયત વિસ્તારના સેન્ટર ઉપર વેક્સિન આપવામાં આવશે. જેમાં કોર્પોરેશન વિસ્તારના જામનગર શહેરના જી.જી હોસ્પિટલ, નીલકંઠ નગર, કામદાર કોલોની તેમજ ગ્રામ્ય વિસ્તારમાં … Read More

सीएम अरविंद केजरीवाल ने की पूरे दिल्ली को नल से 24 घंटे साफ पानी देने की योजना की समीक्षा

– दिल्ली को नल से 24 घंटे साफ पानी उपलब्ध कराना हमारी सबसे बड़ी प्राथमिकता, दिल्ली जल बोर्ड सभी परियोजनाओं को तय समय सीमा के अंदर पूरा करे- अरविंद केजरीवाल … Read More

બનાસકાંઠામાં કોરોના વેક્સિન આવી પહોંચી …

અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠાબનાસકાંઠા, ૧૩ જાન્યુઆરી: બનાસકાંઠામાં કોરોના વેક્સિન આવી પહોંચી …કોરોના વેક્સિન વાનને તિલક કરી વધાવવામાં આવી..સરકારે ફળવેલી 18500 કોરોના વેકસીન ગાંધીનગરથી જિલ્લા પંચાયત કચેરી પર વેક્સિન આવી પહોંચી….બનાસકાંઠા … Read More

પૂણેના સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ખાતેથી કોરોનાની કોવિશિલ્ડ વેકસીનના ૯૪,૫૦૦ જેટલા ડોઝ વડોદરા લવાયા

વડોદરાથી પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાને વેકસીન મોકલવામાં આવશે વેકસીનને વેલકમ’ કરવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી સહિતના મહાનુભાવો હાજર રહ્યા વડોદરાના વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતે કોવિશિલ્ડ રસીને … Read More

જામનગર જિલ્લામાં હાઇસ્કુલ શરૂ થયા ત્રણ દિવસમાં વિદ્યાર્થીમાં કોરોનાનો પ્રથમ કેસ જોવા મળ્યો

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૩ જાન્યુઆરી: આજે જામનગર જિલ્લાના જોડિયા ગામ ની હુન્નર શાળાની ધો.12ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવતા શૈક્ષણિક કાર્ય બંધ કરાવતું તંત્ર. જોડિયાની હુન્નર શાળા હોસ્ટેલમાં પ્રવેશ કાર્યવાહી … Read More