અમદાવાદ થી કેવડિયા આવનાર પ્રથમ ટ્રેન નું ભવ્ય સ્વાગત કરાશે. સાધુ સંતો શિક્ષણ શાસ્ત્રીઓ અને કોર્પોરેટ અગ્રણીઓ ને લઇ. ટ્રેન રવાના થશે.
અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલારાજપીપલા, ૧૩ જાન્યુઆરી: આગામી 17 જાન્યુ ના રોજ કેવડિયા રેલ્વે.સ્ટેશન નું વડાપ્રઘાન વર્ચ્યુઅલ ઉદ્ઘઘાટન કરનાર છે ત્યારે પ્રથમ ટ્રેન નું ભવ્ય પ્રશ્થાન અમદાવાદ સ્ટેશન થી થનાર છે … Read More
