૮૫ વર્ષીય વૃદ્ધાને મધરાતે તેમનાં પરિવાર પાસે પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ

૮૫ વર્ષીય વૃદ્ધાને મધરાતે તેમનાં પરિવાર પાસે પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ ભૂલી જવાની બીમારી(વિસ્મરણ)થી પીડાતા વૃદ્ધાનું કુટુંબ સાથે કરાવ્યું પુર્નમિલન અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: મધરાતે ૧૮૧ મહિલા … Read More

સિવિલમાં સતત અને અવિરતપણે કાર્યરત પેરામેડીકલ સ્ટાફની ઉત્તમ કામગીરી: આરોગ્ય કર્મી

સિવિલમાં સતત અને અવિરતપણે કાર્યરત પેરામેડીકલ સ્ટાફની ઉત્તમ કામગીરી કોરોનાના દર્દીઓની સારવાર કરવી એ મારા માટે ગર્વની વાત છે આરોગ્ય કર્મી દયાબેન ચોથાણી અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: સમગ્ર રાજ્યમાં … Read More

કોરોનાના હોમ આઈસોલેટ દર્દીઓને રાતના ૧૨ના ટકોરે પણ સારવાર આપતા આરોગ્ય કર્મીઓ

૨૬ વર્ષીય હાર્દિકભાઈ રાજય સરકાર અને આરોગ્ય કર્મીઓને મદદરૂપ થવા પ્રેરક વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયામાં કોરોના અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર:  “પરિવારમાં એક પછી … Read More

કોરોનાથી ગભરાવું નહી, પરંતુ ગફલતમાં પણ ન રહેવું

આપણે S – સોશીયલ ડીસ્ટન્સ, M – માસ્ક અને S – સેનીટાઈઝરનું ધ્યાન રાખીશું તો કોરોનાને ઝડપથી હરાવી શકીશું લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટના જાણીતા લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયા કોરોના … Read More

‘શ્રી કમલમ’, ખાતે રાજમાતા વિજયારાજે સિંધિયાજીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રદ્ધૈય રાજમાતા વિજયારાજે સિંધિયાજીના જન્મ શતાબ્દી વર્ષના સમાપન દિવસના અવસરે તેમની વિશેષ સ્મૃતિમાં ૧૦૦ રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાના વિમોચનના કાર્યક્રમના … Read More

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: ગુજરાત વિધાનસભા/ લોકસભાની ચૂંટણી દરમિયાન ઈ-ફાઈલિંગથી ઉમેદવારી પત્ર ભરતી વખતે … Read More

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંતધારાના કાયદાને મંજૂરીની મહોર મારતા રાષ્ટ્રપતિશ્રી

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંતધારાના કાયદાનેમંજૂરીની મહોર મારતા રાષ્ટ્રપતિશ્રી ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ મળશે ગૃહ રાજ્ય મંત્રી … Read More

વિશ્વ દીકરી દિવસની ઉજવણી

વિશ્વ દીકરી દિવસની ઉજવણી નિમિત્તે સ્ત્રીભ્રૂણ હત્યા વિષય પર નાટક રજૂ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૧૨ ઓક્ટોબર: ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઈલ્ડ’ નિમિતે મહિલા … Read More

અગ્નિશામક દળના ૧૦૮૦ જવાનો કોરોના સામે સુરતવાસીઓનું રક્ષાકવચ બન્યાં

અગ્નિશામક દળના ૧૦૮૦ જવાનો કોરોના સામે સુરતવાસીઓનું રક્ષાકવચ બન્યાં રજા લીધા વિના રાઉન્ડ ધ કલોક ફરજ નિભાવતા ફાયર ફાઈટર્સ બન્યાં કોરોના ફાઈટર્સ: ૩૪ જવાનો કોરોના સંક્રમિત થયા: ૩૧ જવાનો કોરોનાને … Read More

प्रधानमंत्री ने 100 रुपए के विशेष स्मारक सिक्के का विमोचन किया

राजमाता विजया राजे सिंधिया के जन्म शताब्दी समारोह के समापन के उपलक्ष्‍य में 100 रुपए के विशेष स्मारक सिक्के का विमोचन के अवसर पर प्रधानमंत्री के संबोधन का मूल पाठ … Read More