“એક વાત મહાત્માની” અંક:૨૪ લોકશાહી અને લોકો

સમગ્ર વિશ્વમાં બે પ્રકારની વ્યવસ્થાઓ પ્રવર્તમાન છે એક લોકશાહી અને એક સરમુખત્યાર શાહી. દુનિયામાં ચાલી રહેલા વિશ્વયુદ્ધ, ફાસીવાદ, અરાજકતા જેવી ગંભીર પરીસ્થીતીઓમાં મહાત્મા ગાંધીજીએ સર્વોદયનો વિશિષ્ઠ સિદ્ધાંત આપ્યો. ગાંધીજીનું લોકશાહી, … Read More

मात्र तीन योगा से डायबिटीज को कर सकते है कंट्रोल

डायबिटीज रोग एक बहुत बड़ी समस्या है। भारत में महामारी की तरह फैल रहा है तो उसके लिए आपको सिर्फ तीन योगा करना है जिसमें 2 प्राणायाम है और सिर्फ … Read More

SEEM અને DJMIT મોગર વચ્ચે કાર્યક્ષમ ઊર્જાના વપરાશ અંગે MOU

સોસાયટી ઑફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ ( SEEM ) અને ડૉ . જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ( DJMIT ) મોગર વચ્ચે કાર્યક્ષમ ઊર્જાના વપરાશ અંગે MOU બંને સંસ્થાઓ સાથે … Read More

રાજપીપલા માં સાંસદ અને પાલિકા સભ્ય વચ્ચે તું તું મૈ મૈ…

રાજપીપલા માં સાંસદ અને પાલિકા સભ્ય વચ્ચે તું તું મૈ મૈ. નગર ની રહેણાંક. સોસાયટી માં પેવર બ્લોક ના કામ મામલે વિરોધ થતા મામલો બિચક્યો. પેવર બ્લોક નું ટેન્ડર 36% … Read More

उपमुख्यमंत्री ने देशभक्ति पाठ्यक्रम की विषयवस्तु की समीक्षा की

श्री मनीष सिसोदिया ने दिल्ली सरकार की नए बोर्ड और पाठ्यक्रम समिति की प्रगति की भी समीक्षा की नवंबर के मध्य तक तीनों समितियां सौंपेंगी अपनी रिपोर्ट माइंडफुलनेस का जो … Read More

જીવનરૂપી ઇમારતને પ્લાઝ્મા રૂપી મજબૂતાઈ પુરી પાડતા ઇમારત નિર્માણના કસબી સંજયભાઈ લાખાણી

૧૩૦ વખત રક્તદાન અને ૪ વાર પ્લાઝ્મા આપી સમાજને દાનનો પ્રેરણાદાયી રાહ ચીંધતા બિલ્ડર સંજયભાઈ લાખાણી અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૦ ઓક્ટોબર: લોહી અને તેનો ઘટક પ્લાઝ્મા દુનિયાની કોઈ … Read More

ત્રણ વર્ષની ખુશીની જીંદગીમાં ફરી ‘ખુશી’ રેલાવતા રાજકોટ સીવીલ હોસ્પિટલના ડોકટરો

સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ, ૧૦ ઓક્ટોબર: કાચનુ મોતી ગળી જવાથી ખુશીની શ્વાસોશ્વાસની ક્રિયા અવરોધાઈ:  રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કઠિન ઓપરેશન પાર પાડી, ખુશીના ફેંફસામાંથી મોતી બહાર કાઢ્યું માત્ર ત્રણ વર્ષની ખુશીની … Read More

કોરોનાનો ગભરાટ શરીરમાં પિત્ત – વાયુ વધારે છે

કોરોનાનો ગભરાટ શરીરમાં પિત્ત – વાયુ વધારે છે,જેના કારણે લોકો વધુ ગભરામણ અનુભવે છેરાજકોટના પ્રતિષ્ઠીત હોમીયોપેથી ડો. એન. જે. મેઘાણીનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૦ઓક્ટોબર:સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના સંક્રમણને કારણે લોકો ભય પામી રહયાં છે, તેવા સમયમાં રાજકોટના પ્રતિષ્ઠીત હોમીયોપેથી ડોકટર એન. જે. મેઘાણી રાજકોટવાસીઓને પ્રેરક સંદેશ આપતા કહે છે કે, અત્યારે આપણે કોરોનાના ભયથી ફફડી રહયાં છીએ પરંતુ આપણે ૧ ટકો પણ ગભરાવાની જરૂર નથી. જેમ આપણને ભૂતકાળમાં શરદી – તાવ આવતા અને તેની સારવાર બાદ આપણે સ્વસ્થ થઈ જતાં તેવી જ રીતે કોરોના સંક્રમિત થયા બાદ આપણે ઘરમાં જ રહીને, જરૂરી સારવાર કરવાથી કોરોનાથી મૂકત થઈ શકીએ છીએ.  કોરોનાથી તમે જેટલા બીવો છો, ગભરાવ છો, તેના કારણે તમારા શરીરમાં પિત્ત  અને વાયુનું પ્રમાણ વધે છે. અને વાયુના કારણે તમને વધુ ગભરામણ થાય છે. એટલે આ સમયમાં કોઈપણ પ્રકારનો ગભરાટ ન આવે તેનું આપણે ખાસ ધ્યાન રાખીએ. હાલના સમયમાં આપણને સાંભળવા મળતી બીન જરૂરી વાતો, અફવાઓથી ડરો નહી, પરંતુ જે લોકો પાસે સાચું જ્ઞાન છે, તેમની સાથે તમારા વિચારો શેર કરો. જેથી તમને સાચી માહિતી મળશે અને તમારો ડર દૂર થશે. જો ૮૦ વર્ષના વૃધ્ધજન પણ કોરોના મૂક્ત બની શકતા હોય તો બીજા લોકોને તો ક્યાં મુશ્કેલી પડવાની છે. આપણે ભયમાંથી મૂકત બની અન્યોને ભયમૂકત રહેવાની પ્રેરણા આપવી પડશે. કોરોનાના આ સમયમાં જે વ્યક્તિને અન્ય રોગ – બિમારી હોય તેવા લોકોને જ થોડી તકલીફ પડતી હોય છે. અને એટલે જ આ બાબતની ચિંતામાંથી મૂક્ત બનીએ. આપણે અત્યાર સુધીમાં અનેક વાયરસ, રોગ – બિમારી સામે લડીને તેને હરાવી છે. તેવી જ રીતે કોરોનાને પણ આપણે ચોક્કસ હરાવીશું જ. આ માટે આપણે જરૂરી જણાય તો તબીબી ચકાસણી કરાવીએ. ઘરમાં જ જરૂરી કસરત કરીએ અને આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારીએ. સૌએ શારીરિક શ્રમ ઉપર વધુ ભાર આપવાની જરૂર છે. આ માટે દરરોજ ૧૦ મિનિટથી લઈને અડધી કલાક સુધી ઘરમાં જ રહીને યોગા – કસરત કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારીએ તો બહું ઝડપથી ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’

શિક્ષકોનું રક્તદાન અભિયાન: ડભોઇ અને શહેરની શિબિરમાં ૨૧૫ બોટલ લોહીનું મળ્યું જીવન રક્ષક દાન

ખાસ ફરજ પરના અધિકારીની પ્રેરણાથી શિક્ષકોનું રક્તદાન અભિયાન: ડભોઇ અને શહેરની શિબિરમાં ૨૧૫ બોટલ લોહીનું મળ્યું જીવન રક્ષક દાન વડોદરા,૧૦ ઓક્ટોબર: વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓની જીવન … Read More