દર્દીઓને વહેલાસર રોગમુકત કરી સ્વગૃહે મોકલવા એ જ માત્ર અમારૂ ધ્યેય”:કિશોરભાઇ હાસીયાણી
અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : “હુ અને મારી સમગ્ર ટીમ સમર્પીત ભાવે દિવસ-રાત કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં છીએ. અમારૂં એક માત્ર ધ્યેય તમામ દર્દીઓને કોરોનાથી મુકત કરી વહેલામાં વહેલી તકે … Read More
