આમખુટા ગામના મહિલા પશુપાલક ‘બકરા એકમ યોજના’નો લાભ લઈ સ્વનિર્ભર બન્યાં
માંગરોળ તાલુકાના આમખુટા ગામના મહિલા પશુપાલક ‘બકરા એકમ યોજના’નો લાભ લઈ સ્વનિર્ભર બન્યાં સરકારની યોજના થકી પશુપાલન વ્યવસાય શરૂ કર્યો, હવે મારે બહાર મજૂરીકામ કરવા માટે નથી જવું પડતું: હેમલતાબેન … Read More
