वडोदरा बीडीयू की एक और उपलब्धि के अंतर्गत हजीरा से स्टील का परिवहन हुआ शुरू

पश्चिम रेलवे द्वारा 1.11 लाख टन अत्यावश्यक सामग्री के परिवहन के लिए 500 पार्सल विशेष ट्रेनों का बड़ा ऑंकड़ा पार    कोरोना वायरस के कारण घोषित राष्ट्रव्यापी लॉकडाउन अवधि के … Read More

दिल्ली, प. बंगाल, पंजाब, छत्तीसगढ़, केरल और तेलंगाना ने जीएसटी पर केंद्र के विकल्पों को खारिज किया

मनीष सिसोदिया ने पांच राज्यों के वित्तमंत्रियों के साथ कोरोना से आर्थिक क्षति की भरपाई के विकल्पों पर चर्चा की केंद्र सरकार के विकल्प जीएसटी क्षतिपूर्ति अधिनियम के प्रावधानों और … Read More

રાજકોટ શહેરમાં હથીયારબંધી

રાજકોટ તા.૩૧ઓગસ્ટ – રાજકોટ શહેરમાંકોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ  ન થાય ને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલેએ  રાજકોટ શહેર પોલીસકમિશનર   વિસ્તારમાં એક હુકમ પ્રસિધ્ધ  કરી  તા.૦૧/૦૯/૨૦૨૦ થી  તા. ૩૧-૧૦-૨૦૨૦ સુધી નીચે દર્શાવ્યા  મુજબના કૃત્યો કરવાની  મનાઇ  ફરમાવી છે. હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાપર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવાપર કે ધકેલવાપર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા  પર, પ્રાઇવેટ સિકયુરટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે … Read More

રાજ્યવ્યાપી પોષણ માહની ઉજવણી અંતર્ગત રાજકોટમાં પણ આજથી પ્રારંભ

૧ સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી “પોષણ માહ”ની ઉજવણીનો શુભારંભ  રાજકોટ, ૩૧ ઓગસ્ટ: સુપોષણયુક્ત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત તા.૧ સપ્ટેમ્બર થી રાજ્યવ્યાપી ” પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૦”ની ઉજવણીનું આયોજન કરવામાં … Read More

મુખ્યમંત્રી શ્રીના હસ્તે રાજકોટ ખાતે રૂ. ૧૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ સંપન્ન

કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતે તેની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખી છે રાજકોટમાં કોરોના સારવાર વધુ સઘન બનાવવા અમદાવાદના પાંચ વરિષ્ઠ તબીબો અને આરોગ્ય સચિવ જયંતિ રવિની ટીમ તબીબોને ટ્રીટમેન્ટ-સારવારનું … Read More

उपमुख्यमंत्री ने शारीरिक साक्षरता प्रशिक्षण कार्यक्रम का उद्घाटन किया

पुलेला गोपीचंद की संस्था की मदद से शिक्षक हमारे बच्चों का शारीरिक विकास करेंगे: सिसोदिया शारीरिक और मानसिक विकास परस्पर जुड़े हैं। कोरोना काल में शारीरिक शिक्षा की बड़ी भूमिका … Read More

સુશાંત મોત કેસ,ડ્રગ્સ કનેક્શન પર NCBની તપાસ તેજ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૩૧ ઓગસ્ટ:NCBની ટીમે મુંબઈના ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ બોલાવશે,ડ્રગ્સ માફિયા કે જે ખાસ કરીને બોલીવુડ સેલિબ્રિટીઝને ડ્રગ્સ સપ્લાઈ કરે છે.સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ દિલ્લીની … Read More

ટ્વીટર પર ઘટ્યા કંગના રનૌતના ફોલોઅર્સ,અભિનેત્રીએ ખુદ કરી કબૂલાત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૩૧ ઓગસ્ટ:અભિનેત્રી કંગના રનૌતે પોતાનુ ટ્વીટર એકાઉન્ટ વેરિફાઇડ કરાવ્યુ,કંગનાએ સ્વીકાર કર્યો કે તેના દરરોજ 40 થી 50 હજાર ફોલોઅર્સ ટ્વીટર પરથી ઘટી રહ્યાં છે.એક ટ્વીટર ફોલોઅર ફેને … Read More

સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા મારફત ભરૂચ તરફ છોડાઇ રહેલું ૯.૫૮ લાખ ક્યુસેક પાણી

બપોરે ૩-૦૦ કલાકની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા મારફત ભરૂચ તરફ છોડાઇ રહેલું ૯.૫૮ લાખ ક્યુસેક પાણી આજે સાંજે ૫-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૨.૮૮ મીટરે નોંધાઇ રીવરબેડ … Read More

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ધન્‍વંતરી રથ દ્વારા રેપીડ એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાના … Read More