International Women’s Day: ના કર ‘પરખ’ નારીની, કાયમ ‘હર્ષ’ આપે નારી

International Women’s Day: નારી એક શક્તિ, જીવનભરના જખમોને છૂપાવીને સતત હસતી રમતી ખેલતી માતા – પુત્રતારું સ્મિત મારો શ્વાસ, પગલાં તારા મારી નજર, તારા ચેનચાળા મારી હાશ;તારું દર્દ વધારે મારી … Read More

Rojgar mela: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે રોજગાર ભરતી મેળામાં 412 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

Rojgar mela: કંપનીઓની ૫૦૨ વેકેન્સી પૈકી ૪૧૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી સુરત, 05 માર્ચ: Rojgar mela: મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલમાં સુરતની વિવિધ … Read More

Khelo India Games: ખેલો ઈન્ડિયાના મેડલ વિજેતાઓ સરકારી નોકરી માટે લાયક ગણાશે

Khelo India Games: સંશોધિત નિયમો ભારતને રમતગમતની મહાસત્તા બનાવવામાં આપણા એથ્લેટ્સને ટેકો આપવા માટે નોંધપાત્ર પગલું સૂચવે છે: અનુરાગ સિંહ ઠાકુર દિલ્હી, 06 માર્ચ: Khelo India Games: ભારત સરકારના ડિપાર્ટમેન્ટ … Read More

New Guidelines for Borewell: બોરવેલ/ટ્યૂબવેલમાં ફસાઈ જતા બાળકોના બનાવોને અટકાવવા માટે માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવા અનુરોધ

New Guidelines for Borewell: અકસ્માતો નિવારવા ખંડીયેર થયેલા બોર, કુવા તથા પાતાળ કુવા માટે જરૂરી તકેદારી અને જરૂરી પગલાઓ લેવા અતિ આવશ્યક સુરત, 05 માર્ચ: New Guidelines for Borewell: બોર, … Read More

Railway employees honored: સુધીર કુમાર શર્માએ 08 રેલવે કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામ માટે સન્માનિત કર્યા

Railway employees honored: રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ બદલ આઠ રેલવે કર્મચારી સન્માનિત અમદાવાદ, 05 માર્ચ: Railway employees honored: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ઉપર મંડળ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માએ મંડળના 08 રેલવે … Read More

EC IT training: ભારતના ચૂંટણી પંચે 100 થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપી

EC IT training: ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી ગાંધીનગર, 28 ફેબ્રુઆરી: EC IT training: ઍનકોર, NGRS, EMS, C-Vigil, … Read More

Pm Modi dwarka public welcome: વડાપ્રધાનનો જય દ્વારકાધીશના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણનગરી દ્વારકામાં આવકાર

Pm Modi dwarka public welcome: દ્વારકા હેલીપેડથી જગત મંદિરના માર્ગ ઉપર હાલાર પ્રદેશની સાંસ્કૃતિક વિરાસતના થયા દર્શન દ્વારકા, 25 ફેબ્રુઆરી: Pm Modi dwarka public welcome: ઓખા ખાતે નિર્માણ પામેલા સુદર્શન … Read More

Nothing is forever: કશું ક્યાં હોય છે કાયમ ?: કંચન અમીન

Nothing is forever: પરખ ક્યાં છે ? અહીં લાખો દરદ એવાં હજી પણ છે, ઉપાયો તો હજારો છે, કશું ક્યાં હોય છે કાયમ ? Nothing is forever: ગઝલ ગગનચુંબી ઇશારો … Read More

Gujarati language: મારા દિલની ગુજરાતી ભાષા

Gujarati language: છલકાતી મલકાતી ભાષાડાળીએ ડાળીએ મહેકતી ભાષાપર્વતે પથરાતી ભાષાદરિયાદિલની દેશી ભાષા હૈયું હોઠે લાવતી ભાષાતળપદી છે પ્યારી ભાષાગુરુ ગુણગાન ગાતી ભાષામનોમંથન કરાવતી ભાષા દહાડતી પહાડતી ભાષાગિરની ગાથા ગાતી ભાષાભાવવિભોર … Read More

Weight loss: વજન ઉતારવા માટે જાણો નાળિયેર પાણીના ફાયદા વિષે

Weight loss: નાળિયેર પાણી સાથે વજન ઘટાડવાનું શું સંબંધ છે,તે ઘણા લોકોને રસપ્રદ લાગે છે.નાળિયેર પાણીથી વજન ઘટાડવું એ અમુક તથ્યો સાથે જોડાયેલું છે. હેલ્થ ડેસ્ક, 24 ફેબ્રુઆરી: આપણું શરીર 70 … Read More