Gujarati language: મારા દિલની ગુજરાતી ભાષા

Gujarati language: છલકાતી મલકાતી ભાષાડાળીએ ડાળીએ મહેકતી ભાષાપર્વતે પથરાતી ભાષાદરિયાદિલની દેશી ભાષા હૈયું હોઠે લાવતી ભાષાતળપદી છે પ્યારી ભાષાગુરુ ગુણગાન ગાતી ભાષામનોમંથન કરાવતી ભાષા દહાડતી પહાડતી ભાષાગિરની ગાથા ગાતી ભાષાભાવવિભોર … Read More

Gujarati language: વિશ્વ માતૃભાષા દિવસે વાંચો,’ઝીલ’ની કલમથી ટપકતી સહજ, આ ગુજરાતી ભાષા

જરૂર પડે નાજુક નમણી, સરળ ને ગમતી,વખત આવે સાવજ સમ ગર્જતી, આ ગુજરાતી ભાષા.વિચારો ને લાગણી જોડે ભળતી, ઓગળતી,મારી રગેરગમાં લોહી સમ વહેતી, આ ગુજરાતી ભાષા.સાહિત્યમાં મોરપીંછ સમાન, સુગંધ પ્રસરાવતી,દેશવિદેશમાં … Read More

About Mahendra meghani: ગુજરાતનાં તથા વિદેશનાં પુસ્તકપ્રેમીઓ તરફથી મહેન્દ્રભાઈ મેઘાણીની વિદાયની પળે નતમસ્તકે પ્રણામ અને અશ્રુભરી શ્રદ્ધાંજલિ

About Mahendra meghani: હજી તો બે મહિના પણ પુરા નથી થયા અને મેં એમને ૧૦૦ વર્ષ પુરા કર્યાની એમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ગુજરાતી … Read More

Umashankar joshi: ઉમાશંકર જોશીનું આછું પાતળું જીવન ઝરમર ઉજાગર કરવાનો પ્રયાસ- વાંચો ઉમાશંકર જોશી વિશે

(વિશેષ નોંધ: આ લેખમાં ઉમાશંકર જોશી(Umashankar joshi)નું આછું પાતળું જીવન ઝરમર ઉજાગર કરવાનો પ્રયાસ છે આમ તો એમનાં વિશે લખવાનું શરૂ કરો તો ખુટ્યું ખૂટે નહિ પણ આવતી કાલે એમની … Read More

Valam aao ne: “વાલમ આવો ને” ગુજરાતી ભાષામાં પ્રેમ થીમ પરના પ્રથમ કાવ્યસંગ્રહ માટે વજ્ર વર્લ્ડ રેકોર્ડ દ્વારા મળી માન્યતા

Valam aao ne: શા માટે “વાલમ આવો ને” વિશ્વ રેકોર્ડ કાવ્યસંગ્રહ તરીકે નોંધવામાં આવે છે? આ જવાબ જાણવા માટે વાંચો વાલમ આવો ને પુસ્તક Valam aao ne:તલોધી (બા) જીલ્લાની પાયલ … Read More