Gujarati language: મારા દિલની ગુજરાતી ભાષા

Gujarati language: છલકાતી મલકાતી ભાષા
ડાળીએ ડાળીએ મહેકતી ભાષા
પર્વતે પથરાતી ભાષા
દરિયાદિલની દેશી ભાષા

હૈયું હોઠે લાવતી ભાષા
તળપદી છે પ્યારી ભાષા
ગુરુ ગુણગાન ગાતી ભાષા
મનોમંથન કરાવતી ભાષા

દહાડતી પહાડતી ભાષા
ગિરની ગાથા ગાતી ભાષા
ભાવવિભોર કરતી ભાષા
મારા દિલની ગુજરાતી ભાષા

******************

આ પણ વાંચો:- Mentality: માનસિકતાની શક્તિ માત્ર એક ખ્યાલ નથી; તે કુદરતનું બળ છે: પૂજા પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *