Jethala dauther

Jethalal became emotional: તારક મહેતા ના ‘જેઠાલાલ’ થયા ભાવુક, દીકરીની વિદાય પછી શેર તસવીરો; જુઓ ફોટોગ્રાફ્સ

મનોરંજન ડેસ્ક, ૧૭ ડિસેમ્બરઃ Jethalal became emotional: નાના પડદાના પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશીના લાખો ચાહકો છે. તેની ફની સ્ટાઈલ અને તેની એક્ટિંગ દરેકને ગમે છે, પરંતુ આ વખતે ‘જેઠાલાલ’ ઈમોશનલ થઈ ગયા છે. દિલીપ જોશીએ તાજેતરમાં જ તેની  પુત્રીનું કન્યાદાન  કર્યું છે અને આ પ્રસંગે તેઓ ખૂબ જ ભાવુક દેખાતા હતા.

Jethalal 'became emotional

દિલીપ જોશીએ પોતાની પુત્રી નિયતિના લગ્નનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ તસવીરો શેર કરીને દિલીપે તેની નવી પરિણીત પુત્રી અને જમાઈને તેમના નવા  સફરની શુભકામના પાઠવી છે.

Jethalal 'became emotional

આ સાથે અમારા ‘જેઠાલાલે’ તેમના ચાહકો, મિત્રો અને પરિવારજનોને શુભેચ્છા પાઠવવા બદલ આભાર માન્યો છે.

Jethalal 'became emotional,

આ તસવીરોમાં દિલીપની પુત્રી નિયતિ અને જમાઈ યશોવર્ધન મિશ્રાના લગ્નની પસંદગીની ક્ષણો બતાવવામાં આવી છે.

Jethalal 'became emotional
Jethalal 'became emotional

તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દિલીપ અને તેની પુત્રી એકબીજાની કેટલી નજીક છે.

Jethala dauther marriage

આ તસવીરોમાં મંડપ, વરમાળા  સાથેની એ ક્ષણ પણ દેખાઈ રહી છે જ્યારે દિલીપ પોતાની દીકરીને દુલ્હન ના રૂપ માં  જોઈને ભાવુક થઈ રહ્યો છે.

આ પણ વાંચો…

Ankita vicky wedding Photos: અંકિતા લોખંડે કર્યા બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન, જુઓ સાત ફેરા સુધીની સફરની તસ્વીરો

Don’t wear a bra while sleeping: તમને પણ સુતી વખતે બ્રા પહેરવાની ટેવ છે? તો ક્યારેય ન કરશો આવી ભૂલ

Whatsapp Join Banner Guj