Ankita vicky wedding Photos

Ankita vicky wedding Photos: અંકિતા લોખંડે કર્યા બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન, જુઓ સાત ફેરા સુધીની સફરની તસ્વીરો

Ankita vicky wedding Photos: અંકિતા લોખંડેએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘પ્રેમ ધૈર્યવાન છે, પરંતુ અમે નથી, સરપ્રાઇઝ. હવે અમે ઑફિશિયલી મિસ્ટર એન્ડ મિસિસ જૈન છીએ.’ 

મનોરંજન ડેસ્ક, 16 ડિસેમ્બરઃ Ankita vicky wedding Photos: ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડેએ લોંગ ટાઇમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 14 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્નની તસવીરો તથા વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે. અંકિતાએ સો.મીડિયામાં લગ્નની કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં અંકિતા તથા વિકીની જોડી ઘણી જ સુંદર લાગે છે.

6 1639565537
લગ્નની ખબરો આવતાની સાથે પહેલા ફંક્શનનો વાયરલ થયેલો ફોટો જેમાં વિકી અને અંકિતા મરાઠી રિવાજ અનુસાર તૈયાર થયેલા જોવા મળી રહ્યાં છે
630 1639565524
અંકિતા લોખંડેની મહેંદી સેરેમની
628 1639565479
પીઠી સમયે અંકિતાએ રેડ કલરનો સરારા સેટ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.
619 1639565334
અંકિતાએ સંગીત સેરેમનીમાં ફ્લોરલ સ્ટાઇલનો પિંક કલરનો લહેગો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.
622 1639565388
પોતાના સંગીતમાં કપલે ખૂબ જ ડાન્સ એન્જોય કર્યો
614 1639565272
સંગીત બાદ અંકિતા લોખંડે અને વિકી જૈને સગાઇ કરી
616 1639565301
એન્ગેજમેન્ટ સેરેમનીમાં અંકિતાએ બ્લેક કલરનું ગાઉન અને કાનમાં ડાયમન્ડની ઇયરિંગ પહેરી હતી, જ્યારે વિકીએ બ્લેટ પેન્ટ શર્ટ પર સિલ્વર રંગનું શાઇન વાળુ જેકેટ પહેર્યુ હતું.
69 1639565208
ગોલ્ડન કલરના લહેંગામાં લાંબા ઘૂંઘટ સાથે અંકિતાએ મંડપમાં એન્ટ્રી લીધી હતી
63 1639565131
સાતફેરા લઇ અંકિતાએ વિકીએ અગ્નિની સાક્ષીએ કર્યા લગ્ન
Ankita Lokhande and Vicky Jain get married; a look at all the photos of the  gorgeous couple from their mehendi, wedding to reception | The Times of  India
અંકિતાએ રિસેપ્શનમાં રેડ કલરની સાડી પહેરી, અને અંબોડો વાળ્યો હતો, સો.મીડિયા પર તેના આ લુકને અનુષ્કા શર્માના રિસેપ્શન લુક સાથે પણ સરખાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ voter card linked with aadhaar card: કેન્દ્રીય મંત્રી મંડળે ચૂંટણી સુધારાઓને લઈ એક મહત્વનો નિર્ણય, હવે ‘આધાર’ સાથે લિંક થશે વોટર કાર્ડ

Whatsapp Join Banner Guj