shamita raqesh breakup

Shamita raqesh breakup:શમિતા શેટ્ટી અને રાકેશ બાપટનું થયું બ્રેકઅપ, બિગબોસમાં આવ્યા હતા એકબીજાના નજીક

Shamita raqesh breakup: ટૂંક સમયમાં શમિતા અને રાકેશ એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે

બોલિવુડ ડેસ્ક, 28 જુલાઇઃ Shamita raqesh breakup: શમિતા શેટ્ટી અને રાકેશ બાપટનું બ્રેક અપ થઈ ચૂક્યું છે તેવી ચર્ચાઓ લાંબા સમયથી ચાલતી હતી. હવે બંનેએ એક જ સમયે અલગ અલગ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બ્રેક અપની સત્તાવાર જાહેરાત કરી છે. 

શમિતા અને રાકેશ બાપટ બિગ બોસના સેટ પર પ્રેમમાં પડયાં હતાં. જોકે, તેમનો સંબંધ એક વર્ષ પણ ટક્યો નથી. 

Shamita-Raqesh Breakup: The news of Shamita Shetty-Rakesh Bapat breakup was  not rumored, separated #ShaRa - News Tinger | Latest News Updates

શરુઆતમાં બંને એકસાથે ટ્રિપ તથા આઉટિંગમાં જોવાં મળતાં હતાં. શમિતાના તમામ પારિવારિક ગેટ ટુ ગેધરમાં રાકેશ બાપટ હાજર રહેતો હતો. રાકેશે શમિતા ખાતર પુણેનું પોતાનું ઘર છોડી દીધું છે અને તે મુંબઈ શિફ્ટ થઈ રહ્યો છે તેવા સમાચારો પણ આવ્યા હતા. 

Advertisement

આ પણ વાંચોઃ Spice jet ordered to operate only 50% of flights for 8 weeks: ટેકનિકલ ખામી સર્જાયા બાદ ડીજીસીએનું પગલું, સ્પાઈસ જેટને 8 સપ્તાહ સુધી 50 ટકા જ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો આદેશ

જોકે, આખરે આ લવ સ્ટોરી પર એક જ વર્ષમાં પડદો પડી ગયો છે. બંનેએ પોતપોતાની રીતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેઓ હવે સાથે નથી. 

જોકે, તેમણે એક મ્યૂઝિક વીડિયોમાં સાથે કામ કર્યું છે. તે ટૂંક સમયમાં જ રિલીઝ થશે.

Advertisement

આ પણ વાંચોઃ Monkeypox Guidelines: વિશ્વભરમાં મંકીપોક્સના પગપેસારાએ સરકાર અને આરોગ્ય નિષ્ણાતોને ચિંતામાં- વાંચો WHOએ જાહેર કરેલ ગાઇડલાઇન વિશે

Gujarati banner 01