Sophia Leone Death

Sophia Leone Death: એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનનું નિધન, એક્ટ્રેસ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી

Sophia Leone Death: સોફિયા લિયોનીના પિતાએ આપી માહિતી

મનોરંજન ડેસ્ક, 10 માર્ચઃ Sophia Leone Death:જાણીતી એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનનું પણ નિધન થઈ ગયું છે. 26 વર્ષની સોફિયા તાજેતરમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી.

સોફિયા લિયોનીના પિતાનું કહેવું છે કે સોફિયા 1 માર્ચે તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Election Commissioner Arun Goel Resign: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરૂણ ગોયલનું રાજીનામું, રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો