Top Actor Influencers On Instagram: વિશ્વભરના ટોચના 5 ઇન્ફ્લુએંસર્સની યાદીમાં એકમાત્ર આ ભારતીય અને એશિયન અભિનેત્રીનું નામ સામેલ

Top Actor Influencers On Instagram: RRR’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં ચમક્યા બાદ આલિયા ભટ્ટ હવે ટૂંક સમયમાં હોલિવૂડ ફિલ્મમાં ડેબ્યૂ કરશે

મનોરંજન, 25 એપ્રિલઃTop Actor Influencers On Instagram: વિશ્વભરના ટોચના 5 ઇન્ફ્લુએંસર્સની યાદીમાં આલિયા ભટ્ટ એકમાત્ર ભારતીય અને એશિયન કલાકાર છે. આલિયા ભટ્ટ ટોપ 5ની આ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આ યાદીમાં  બીજા સ્ટાર્સની જો વાત કરીએ તો, હોલિવૂડ સ્ટાર ઝેન્ડાયા નંબર 1 પર છે, જ્યારે ટોમ હોલેન્ડ બીજા સ્થાને, વિલ સ્મિથ ત્રીજા સ્થાને અને જેનિફર લોપેઝ પાંચમા સ્થાન પર છે.

‘RRR’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં ચમક્યા બાદ આલિયા ભટ્ટ હવે ટૂંક સમયમાં હોલિવૂડ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આલિયા ભટ્ટની આ ફિલ્મ નેટફ્લિક્સ સાથે છે. આ ઈન્ટરનેશનલ સ્પાય થ્રિલર ફિલ્મનું નામ ‘હાર્ટ ઓફ સ્ટોન’ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે ગેલ ગડોટ અને જેમી ડોર્નન જોવા મળશે. આ રીતે હવે તે લોકલમાંથી ગ્લોબલ સ્ટાર બનવા જઈ રહી છે.

content image e14b6a89 1c64 43b1 a275 e7762a7055bb

આ પણ વાંચોઃ The world oldest woman dies: વિશ્વના સૌથી વૃદ્ધ મહિલાનું 119 વર્ષની વયે અવસાન, વાંચો કોણ છે આ મહિલા?

આ પણ વાંચોઃ Malaria: વાંચો, ફેલાઇ રહેલા મેલેરિયાના લક્ષણો અને બચવાના ઉપાય

Gujarati banner 01