Injured by hitting knife

Injured by hitting knife: વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર ફ્રુટ લારી ચલાવતા વ્યક્તિને અજાણ્યા ઇસમે ચપ્પુનો ઘા મારી ઇજા પહોંચાડી

Injured by hitting knife: ઘટનાસ્થળ પર લારી ચાલક નો ભાઈ દોડી આવીને 108 અને પોલીસમાં જાણ કરતાં ઘટનાસ્થળ એમ્બ્યુલન્સ આવી દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

વડોદરા, 31 મેઃ Injured by hitting knife: વાસના ભાયલી રોડ પાસે આવેલા bright day school ચાર રસ્તા પાસે ફુટની લારી ચલાવતા ઈસમને ચપ્પુનો ઘા મારીને ઇજા પહોંચાડી હતી વડોદરા શહેર ના વાસના ભાયલી રોડ બ્રાઇટ ડે સ્કૂલ ચાર રસ્તા પાસે ફ્રુટની લારી ચલાવતા ઈસમને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા લારી પર આવીને મફતમાં ફ્રુટ માંગતા ફુટની લારી ચાલકે froot મોંઘું છે તેમ જણાવતા લારી ચાલક સાથે ગાળાગાળી કરી લારી ચાલકને મારમારી જાંગ ના ભાગે ચપ્પુ મારી ફરાર થઈ ગયો હતો.

ઘટનાસ્થળ પર લારી ચાલક નો ભાઈ દોડી આવીને 108 અને પોલીસમાં જાણ કરતાં ઘટનાસ્થળ એમ્બ્યુલન્સ આવી દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઘટનાસ્થળ પર પોલીસ પણ આવી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતીફુટની લારી ચલાવતા વ્યક્તિને અજાણ્યા ઇસમે ચપ્પુનો ઘા મારી ઇજા પહોંચાડી.

આ પણ વાંચોઃ Rahul Gandhi to visit Gujarat: રાહુલ ગાંધી ફરી વખત ગુજરાતના પ્રવાસે આવશે, આદિવાસી વિસ્તારમાં સભાને સંબોધન કરશે

વાસના ભાયલી રોડ પાસે આવેલા bright day school ચાર રસ્તા પાસે ફુટની લારી ચલાવતા ઈસમને ચપ્પુનો ઘા મારીને ઇજા પહોંચાડી હતી વડોદરા શહેર ના વાસના ભાયલી રોડ બ્રાઇટ ડે સ્કૂલ ચાર રસ્તા પાસે ફ્રુટની લારી ચલાવતા ઈસમને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા લારી પર આવીને મફતમાં ફ્રુટ માંગતા ફુટની લારી ચાલકે froot મોંઘું છે.

તેમ જણાવતા લારી ચાલક સાથે ગાળાગાળી કરી લારી ચાલકને મારમારી જાંગ ના ભાગે ચપ્પુ મારી ફરાર થઈ ગયો હતો ઘટનાસ્થળ પર લારી ચાલક નો ભાઈ દોડી આવીને 108 અને પોલીસમાં જાણ કરતાં ઘટનાસ્થળ એમ્બ્યુલન્સ આવી દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઘટનાસ્થળ પર પોલીસ પણ આવી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.( સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ 91 dead in Brazil floods and landslides: બ્રાઝિલમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી પરિસ્થિતિ વધુ ગંભીર બની, 91 ના મોત નીપજ્યા

Gujarati banner 01