Ambaji police station

Theft in a closed house at Ambaji: અંબાજીમાં તસ્કરોનો ત્રાસ, તિરુપતી સોસાયટીના બંધ મકાન માંથી રુ. 1. 90 લાખની મત્તા ચોરાઈ, લોકોમાં ભય નો માહોલ

અહેવાલઃ કિષ્ના ગુપ્તા

અંબાજી, 12 જુલાઇઃ Theft in a closed house at Ambaji: અંબાજી પંચાયતની માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ને પોતે પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે તસ્કરોએ બંધ મકાન જોઈ મોકાનો ફાયદો ઉઠાવતા તેમના મકાનમાંથી તસ્કરો રુ. 1.90 લાખના મુદામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જેને લઈ અંબાજી પોલીસ માં ફરિયાદ નોંધાવા પામી છે.


અંબાજીમાં માધ્યમીક શાળા માં હ આચાર્ય તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્રસિંહ રાજપૂત પોતાના પિતાના ઘરે શનિવારે કાંસા ગામે ગયા હતા ત્યારે તસ્કરો એ ઘરમાંથી સોનાની રુદ્રાક્ષની માળા , કડલી , બુટ્ટી ચાંદીના કડું સહિતના દાગી અને રોકડ રકમરુ. 11 હજાર , સહીત કુલ રૂ .1. 90 લાખની ચોરી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે જેને લઈ પોલીસે હાલ ચોરોને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે

આ પણ વાંચોઃ Bharti and Haarsh reveal their baby’s face: કોમેડિયન ભારતી સિંહ-હર્ષ લીંબચિયાએ ચાર મહિના બાદ બતાવ્યો પુત્ર લક્ષ્યનો ચહેરો- જુઓ શેર વીડિયો

આ પણ વાંચોઃ Rescue operation: રાજ્યમાં ૨૭,૮૯૬ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા, ૫૧૧ નાગરિકોને રેસ્ક્યુ કરીને બચાવાયા- રાજેન્દ્ર ત્રિવેદીએ આપી જાણકારી

Gujarati banner 01