Alert terror attack: આ રાજ્યમાં 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર

Alert terror attack: આતંકીઓએ હાપુડના રેલવે સ્ટેશન માસ્ટરને પત્ર મોકલ્યો

નવી દિલ્હી, 01 ઓક્ટોબરઃAlert terror attack: ઉત્તરપ્રદેશના રેલવે સ્ટેશનો ઉડાવી દેવાની ધમકીયુપીના 46 રેલવે સ્ટેશનો બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઆતંકી હુમલાને લઈને એલર્ટ (Alert terror attack)જાહેર કરવામાં આવ્યું છે.

આતંકીઓએ હાપુડના રેલવે સ્ટેશન માસ્ટરને પત્ર મોકલ્યો હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે

આ પણ વાંચોઃ Devendra fadnavis statement: ફડણવીસ કહ્યું- નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ છે, તેના પુરાવા મીડિયાને આપીશ

Whatsapp Join Banner Guj