Fire in Kamala Building

Fire in Kamala Building: તારદેવમાં 20 માળની કમલા બિલ્ડિંગમાં લાગી આગ, 15 ઘાયલ, 3 ICUમાં દાખલ

Fire in Kamala Building: BMCએ માહિતી આપી કે બે લોકો ઘાયલ થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

મુંબઇ, 22 જાન્યુઆરીઃFire in Kamala Building: મુંબઈના તારદેવમાં ભાટિયા હોસ્પિટલની પાસે 20 માળની કમલા બિલ્ડિંગમાં લેવલ 3 ની આગ લાગી છે. અગ્નિશમનની 13 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. BMCએ માહિતી આપી કે બે લોકો ઘાયલ થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 5 એબુલેંસ ઘટના સ્થળ પર હાજર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 15માંથી 12 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે લોકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Priyanka and Nick become parents: પ્રિયંકાના ઘરે નવા મહેમાનનું આગમન, સોશિયલ મીડિયા પર પોતાના માતા બનવાના સારા સમાચાર- વાંચો વિગત

Gujarati banner 01