Mukhtar Ansari Death

Mukhtar Ansari Death : માફિયા ડોન મુખ્તાર અંસારીનું કાર્ડિયક અરેસ્ટથી મોત,પરિવારે ધીમુ ઝેર આપ્યુ હોવાનો આરોપ

Mukhtar Ansari Death : 9 ડૉક્ટરની ટીમે ઘણા પ્રયાસો કરવા છતાં તેનું કાર્ડિયક એરેસ્ટથી મોત થયું

whatsapp banner

નવી દિલ્હી, 29 માર્ચઃ Mukhtar Ansari Death : ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં સજા ભોગવી રહેલા માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીનું કાર્ડિયક એરેસ્ટથી મોત થયું છે. મુખ્તારને ઉલ્ટી થયા બાદ તે બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ તેને તુરંત રાની દુર્ગાવતી મેડિકલ કૉલેજમાં ઈમરજન્સી વૉર્ડમાં ખસેડાયો હતો.

જોકે 9 ડૉક્ટરની ટીમે ઘણા પ્રયાસો કરવા છતાં તેનું કાર્ડિયક એરેસ્ટથી મોત થયું છે. તો બીજીતરફ મંગળવારે પરિવારજનોએ મુખ્તારને ધીમુ ઝેર આપતા હોવાનો જેલ તંત્ર પર આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત મુખ્તારે પણ પોતાને ધીમુ ઝેર આપતા હોવાનો જેલ વહિવટીતંત્ર પર આક્ષેપ કર્યો હતો. 

આ પણ વાંચોઃ GSSSB Clerk Call Letter 2024 : ગુજરાત જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર, આ રીતે કરી શકાશે ડાઉનલોડ

આ પણ વાંચોઃ MGNREGA Yojana: લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મનરેગા યોજના હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ, વેતનમાં કર્યો વધારો- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો